SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) પરિવ્રાની–જૂના. (૪૦) ગજલ સોહિની પૂજા કરૂં પરિબ્રહ્મની, મુજ આમરૂપે જે વસ્ય; પૂજા કરૂં પરિબ્રહ્મની, હૈડા વિષે આવી હસે. ૧ પૂજા કરૂં પરિબ્રહ્મની, જે પ્રેમ કે સિંધુ છે, પૂજા કરૂં પરિબ્રહ્મની, અધ્યાત્મરૂપી ઈંદુ છે. ૨ આ વિશ્વ કેરાં સુખ બધાં, એ દેવ આગળ તુચ્છ છે; આ વિશ્વનાં સૌભાગ્ય સે, એ દેવ આગળ તુચ્છ છે. ૩ આ વિશ્વના શૃંગાર સે, મુજ દેવ આગળ તુચ્છ છે; આ વિશ્વના રણકાર સે, મુજ દેવ આગળ તુચ્છ છે. ૪ પૂજા કરૂં પરિબ્રહ્મની, પુપે લઈને પ્રેમનાં પૂજા કરૂં પરિબ્રહ્મની, ધૂપ લઈને ધ્યાનના. પૂજા કરૂં પરિબ્રહ્મની, આનંદ કેરી આરતી; પૂજા કરે પરિબ્રહ્મની, નિર્માન નૈવેદ્ય ધરી. પૂજા કરૂં પરિબ્રહ્મની, વૈરાગ્યરૂપી વારી છે; પૂજા કરું પરિબ્રહ્મની, ચિત્ત શુદ્ધિ ચર્યા સારી છે. ૭ પૂજા કરૂં પરિબ્રાની, વિશ્વાસ વહાલાને ધરી; પૂજા કરૂં પરિબ્રહ્મની, સહવાસ સંત તણે કરી. ૮ પૂજા કરૂં પરિબ્રહ્મની, તન્મય થવા તત્પર થઈ; પૂજા કરૂં અજિતાબ્ધિની, નિર્મળ થવા હામે રહી. ૯ પૂજા કરૂં પરિબ્રહ્મની, પ્રેમાર્ક પરિકંમા કરી; હુંમાં પ્રભુ પ્રભુમાંહિ હું આ વિશ્વની સ્મૃતિ વિસરી. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy