SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) પછી શું કરવાની નથી. (૩૧) ગજલ સહિની દર્શન જરૂર હાાં કરીશ, પાછી હું જાવાની નથી, દારૂણ તપશ્યા આદર્શિ, પાછી હું જાવાની નથી. ૧ ઘી ઘી અને પળ પળ મશિ, પછી હું જાવાની નથી, બસ » પ્રભુજી ઉચ્ચરિશ, પાછી હું જાવાની નથી. ૨ લેકે ભલે હઠીલી કહે, પાછી હું જાવાની નથી; સખીયે ભલે રસિલી કહે, પાછી હું જાવાની નથી. ૩ લોકો ભલે હાંસી કરે, પાછી હું જાવાની નથી; હારૂં મિલન કીધા વિના, પાછી હું જાવાની નથી. ૪ દેહાત્મ ભાવ તજીશ પણ, પાછી હું જાવાની નથી; શણગાર સર્વ સજીશ પણ, પાછી હું જાવાની નથી. ૫ વિશ્વાસ છે ત્યારે હુને, પાછી હું જાવાની નથી; આજે અગર બીજે ક્ષણે, પાછી હું જાવાની નથી. ૬ ત્યારે મિલન ના થાય તે, સંસાર સઘળે કેદ છે, (હારૂં મિલન નવ થાય તે, સંસાર ખારે ઝેર છે. ૭ હા મિલન નવ થાય તે, કર્વત ધરૂં કાશી વિષે કરવત ધરી મરવા અવલ, પાછી હું જાવાની નથી. ૮ લજા નડે ઘૂંઘટ નડે, વિધ્રોય પણ બીજા નડે અસાર આ સંસારની, આપદ ભલેને સાંપડે. ૯ મુજ હાથમાં વરમાળ છે, બીજે હું ધરવાની નથી; તુજ સાથ રસ લીધા વિના, અજિતાળે જાવાની નથી. ૧૦ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy