________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). पडदो प्रियतम खोलो हवे. (३८)
ગજલ સહિની. આવી અને દ્વારે ઉભી, પડદે પ્રિતમ ખેલે હવે,
પ્યારી પ્રિયા દ્વારે ઉભી, પડદો પ્રિતમ ખેલે હવે. ૧ મુજ દિવ્ય મુખ દેખાડવા, પડદો પ્રિતમ ખેલે હવે,
ને વિરહ ભાવ મટાડવા, પડદે પ્રિતમ ખેલે હવે. ૨ મળવા તમને તલસ છે, પડદો પ્રિતમ લો હવે,
મળવા સમય આ સરસ છે, પડદે પ્રિતમ ખેલે હવે. ૩ નયને નયન મેળવવા, પડદે પ્રિતમ ખેલે હવે,
હૃદયે હૃદય મેળાવવા, પડદે પ્રિતમ ખેલે હવે. ૪ રસરાજશું રસબસ થવા, પડદે પ્રિતમ ખેલે હવે,
મુજ જીવનને પરવશ થવા, પડદે પ્રિતમ ખેલે હવે. ૫ સંસારિયા આઘા ગયા, પડદે પ્રિતમ ખેલે હવે,
બેલાવું પણ પાછા ગયા, પડદે પ્રિતમ ખેલો હવે. ૬ કદી હોઉં જે હું આપની, પડદે પ્રિતમ ખેલે હવે,
કદી હાઉં જે હું આપની, હસિને પ્રિતમ બેલો હવે. ૭ પડદે તમે ખેલે હવે, ને દ્વાર પણ ખેલે હવે;
અંતર તમે ખેલે હવે, ને દીવ્ય દિલ ખેલે હવે. ૮ આનંદભર એકાંત છે, પડદે પ્રિતમ ખેલે હવે,
રસ રાત્રિ સુંદર શાંત છે, પડદે પ્રિતમ ખેલે હવે. ૯ મલયાનિલે મૃદુ વાય છે, પડદે પ્રિતમ ખેલે હવે,
મેં સમય વહિ જાય છે, પડદે અજિત ખેલો હવે. ૧૦
For Private And Personal Use Only