________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) સાગર સકળ સુખ સાજને, આતે મધુર કેવું મિલન
સાગર સકળ રસરાજને, આતે મધુર કેવું મિલન. ૨ શાસ્ત્રો નથી શાસ્ત્રી નથી, આતે મધુર કેવું મિલન,
તીર્થો નથી વૃત્તો નથી, તે મધુર કેવું મિલન. ૩ માનવ અગર દેવે નથી, આતે મધુર કેવું મિલન,
સંકલ્પ મનના શાંત છે, આતે મધુર કેવું મિલન. ૪ વાણ થકી પર વાત છે, અને મધુર કેવું મિલન,
એકાંત છે જગ શાંત છે, આતે મધુર કેવું મિલન. ૫ શાંત સ્મૃતિ છે દેહની, આતે મધુર કેવું મિલન
નયને નયનની એકતા, આતે મધુર કેવું મિલન. ૬ હૃદયે હૃદયની એકતા, આતે મધુર કેવું મિલન
પરિષદ્ નથી અનુચર નથી, આતે મધુર કેવું મિલન. ૭ વાણુ નથી વર્તન નથી, આતે મધુર કેવું મિલન,
આવન નથી જાવન નથી, આતે મધુર કેવું મિલન. ૮ સે સે મધુની ઘેન છે, આતે મધુર કેવું મિલન
ધૃતિ અતિ ગતિની ફેન છે, આતે મધુર કેવું મિલન. ૯ ફળ ઉદય છે પુણ્ય તણ, આતે મધુર કેવું મિલન પ્રિયજન પ્રિયા બન્ને મળ્યાં, આતે અજિત કેવું મિલન. ૧૦ तत्र कः मोहः कः शोकः एकत्वमनुपश्यतः
For Private And Personal Use Only