________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૬ ) જ્ઞાનમાંનો. (૩૧)
કતે કરવુ હેાય તે કરે—એ રાગ.
અને ફાઈ સમઝુ સંત સુજાણ, જ્ઞાનરૂપ ગાંજાથી ગુલતાનઃ ધરે તે ધણીનું ઘટમાં ધ્યાન, જ્ઞાનરૂપ ગાંજાથી ગુલતાન-ટેક.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુણુ રૂપ ગાંધીના ત્યાંહી, એ ગાંજો વેચાય; સદ્ગુરૂજીએ મસળી આપ્યા, સ્થિર વૃત્તિ થઈ જાય. અને-૧
સુરતા રૂપી ચલમ ચઢાવી, હરદમ દમ ખેંચાય; બ્રહ્મરૂપની ચઢે ખુમારી, જ્ઞાનીજન ગુણુ ગાય.
એવી ચલમ સદ્ગુરૂજી પીવે, નિજ સેવક ને પાય; અલા અલા દીલની દૂર થાતી, પ્રભુનું પદ પરખાય.
એવી ચલમ કાઇ પીવે મહાત્મા, અન્ય ચલમ મૂર્ખાજન મહીમા નવ જાણું, પડતા દુઃખને કૂપ.
મિન. (3)
મન વિશ્રામ કરી લે સહજે, વાણી થાય વિરામ; અખંડ કેસ્ તે ચઢી ન ઉતરે, ધણીનુ દેખે ધામ. અજિત ફકીર હશે તે પીશે. પ્રેમ અગ્નિ પ્રગટાય; ધ્યાન ધૂમ્રના ગોટા ઉડે, સત્ય શાંતિ સાહાય.
For Private And Personal Use Only
અને-ર
અને-૩
દુ:ખ રૂપ; અને ૪
અને-૫
અને-૬
ગજલ,
અદ્વૈતનુ સામ્રાજ્ય છે, આતે મધુર કેવુ' મિલન; જ્યાં સર્વાં દૈતા ત્યાજ્ય છે, આતે મધુર કેવું મિલન. ૧