________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) વાણી અને વર્તન વિષે, પૃથ્વી ગગન સમ ફેર છે;
વર્તન વગર કંઈ નવ બને, કહેવું સુગમ કરવું કઠિન. ૩ ગુરૂએ કહ્યું છે કાનમાં, સતે લખ્યું છે શાસ્ત્રમાં
સો વાતની છે વાત કે, કહેવું સુગમ કરવું કઠિન. ૪ વાર્થ કેવળ શું કરે, જ્યાં હોય લક્ષ્ય અર્થ નહી
અનુભવ વિષે છે અજિતને, કહેવું સુગમ કરવું કઠિન. ૫
સાચરિમે. ()
ગજલ. વ્યવહાર કે પરમાર્થને, એકે ન અક્ષર આવડે;
મુજ કારણે એવા સમે, પંડિત બની આવ્યા હેમે.' ૧ અંગે થયાં દર્દી હતાં, નવ ચેન મનમાંહી પડે,
મુજ કારણે એવા સમે, બની વૈવ ત્યાં આવ્યા હમે. ૨ મુજ ભૂમિકા સૂકી હતી, તાપ ઉપર તપતા હતા,
મુજ કારણે એવા સમે, વરસાદ થઈ આવ્યા હમે. ૩ મુજ ત પડદા ટાળવા, વિરહી દિવસ ફરી વાળવા;
સાચું જ સગપણ રાખવા, હારા અજિત આવ્યા હમે. ૪
૧ જેવા સમયે જેવા રૂપે જોઈએ તેવા રૂપે આત્માને આશ્વાસન આપવા આત્મા જ આવે છે. આત્મા મદદ આપે છે. તે આત્મા મદદ લે છે. એ લીલા માત્ર ચૈતન્યની જ છે.
For Private And Personal Use Only