SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) સોદ (૩૨) ( ચાપા ) સહું સરખુ સમરણુ નથી, સાહ' સરખુ કીન નથી; સાહ' સરખું જપ તપ નથી, સાહ· સરખું સાધન નથી. સાહ' નિત્યે ઘટમાં થાય, મૂરખ જનથી નવ પરખાય, અંદર શ્વાસા નો ખેલાય, બાહર જાતાં હૈં ચરાય. સાહ'માં નવકાર સમાય, સાહ'માં ગાયત્રી સમાચ; પગલે પગલે પાવન કાય, સદ્ગુરૂ શાને ઝટ સમઝાય. સો કહેતાં શ્રી આતમ રાય, મૈં કહેતાં તે હું જ સાચ; ઉલટુ જપતાં હંસ કથાય, નિર્માંળદેવ નિર ંજન રાય. અજર અમર આત્માનું રૂપ, અખંડ યાતિ છે આત્મ અનૂપ; કાયા આવે કાયા જાય, સહુ સ્મરણે પાવન થાય. कहेतुं सुगम करतुं कठिन. (३३) ગજલ. પાવક લખ્યા કાગળ ઉપર, દાહક ક્શાના નવ થયા; ખેલા લખા મન ભાવતુ, કહેવું સુગમ કરવું કિઠન. ૧ ક્રીવા લખ્યો કાગળ ઉપર, પણ અધકાર ગયેા નહી; એલેા લખા મન ભાવતુ, હેવું સુગમ કરવું કિઠન. ૧ કહેણીકા ઘર દૂર હૈ, રહેણીકા ઘર દૂર; કહેણી રહેણી સમ ખતે, હાવે વેદ મજૂર. એકસ ત—( લક્ષ્યા વિના વાગ્યા નકામા છે. ) For Private And Personal Use Only ૨
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy