________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
થયા.
એકાદશ અગના અભ્યાસ કર્યાં. તેની માતાએ તેને પાછા લેવા રાજસભા સમક્ષ ન્યાય કરાભ્યા. માતાએ અનેક લાલચા આપી પરંતુ તે ન ગણકારતાં ધનંગરિએ રજોહરણ આપ્યું તે લેઈ નાચવા લાગ્યા. ત્રણ વર્ષના થયા, ત્યારે તેઓ આગમજ્ઞાતા વજાસ્વામીને દીક્ષા આપવામાં આવી. તેમના પૂલવના મિત્ર તિર્યક્’ભક દેવે તેમની પરીક્ષા કરી તેમને વૈક્રિયલબ્ધિ નામની વિદ્યા તથા આકાશગામિની વિદ્યા આપી. શ્રીસિંહૅગિરિગુરૂએ વજ્રાસ્વામીને ઉજ્જ ચિનીમાં રહેલા ભદ્રગુપાચાય પાસે દશપૂર્વના અભ્યાસ કરવા માકલ્યા. વિનયથી ભદ્રગુપ્તાચાર્ય પાસે દશપૂર્વ ના અભ્યાસ કરી દશપુરનગરમાં પાછા ગુરૂ પાસે આવ્યા. પશ્ચાત્ સિ’હૅગિરિએ તેમને આચાય પદવી સોંપી. પાટલીપુત્રના ધનનામના શેઠની રૂકિમણી નામની પુત્રીએ વજ્રાસ્વામીનું સ્વરૂપ સાંભળી તેમને વરવાની પ્રતિજ્ઞા કરી. તેના પિતાએ કોડા સુવણૅ મહારાની લાલચ આપી પણ ચલાયમાન થયા નહિ. ઉલટુ રૂકિમણીને
For Private and Personal Use Only