________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૫)
જૈનધર્મ અને જૈન કામના વિશ્વમાં સર્વત્ર સર્વથા અસ્તિત્વ વ્યક્તિભાવે દેખાત. પરંતુ તેમના ધર્મ તેમના ધર્મ પ્રવકા, ગૃહસ્થના વગેરેમાં કુસ ંપ અજ્ઞાન, મતભેદ, કલેશ, અવ્યવસ્થા સંઘખળનુ છિન્નભિન્નત્વ વગેરે દોષાના ભાવે હાલ તેનું પરિણામ અ હુજ સંકુચિત ક્ષેત્રરૂપે જૈનાના અસ્તિત્વરૂપ અવ લાકાય છે. જાપાન, અમેરિકા અને જર્મન ઈગ્લાંડ વગેરે દેશાનાં રાજ્યે પ્રથમ પેાતાની પ્રગતિના હૈ તુઓ અને સમાજખળની ઐકયતાપૂર્વક તેની વૃદ્ધિના પોષક તત્ત્વાપર સદા લક્ષ્ય આપી તેની સુવ્યવસ્થાને કરી કાયદાપૂર્વક પ્રવૃત્તિ કરે છે અને તેથી જ તે ખાદ્ય રાજકીય સ્વાન્નતિ વગેરે વ્યક્તફળને અવ લેાકવા સમર્થ થયા છે. જૈનસમાજે ઉદાર હૃષ્ટિના અભાવે કેટલીક ખામતામાં માહ્ય સત્તાના સરક પાષક તત્ત્વાને પિરહરીને ઘણું ગુમાવ્યું છે કે જે પાછુ` કેટલાક શતકા પર્યંત સુવ્યવસ્થિત ચેાજના પૂર્ણાંક સ`ઘબળની એકપતાએ ઉદારભાવના પૂર્વક
For Private and Personal Use Only