________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૪) કરવા તનતોડ મેહેનત કરી રહ્યા છે તેવા પ્રવૃત્તિ જમાનામાં જેને દરકાર વિનાના સ્વાઘથી નિરંકુશ બની પ્રમાદ કરશે તે વિશ્વમાં તેઓ નામાવશેષ થઈ જશે એવો ભય રહે છે. સત્યધર્મનું અભિમાન વહુ નારા જેનેએ એક નવા જૈનને પ્રગટાવ એ તીર્થ તુલ્ય અવધીને જેન પ્રજાનું અસ્તિત્વ અને તેની વૃદ્ધિમાં સાધવાત્સલ્ય ગુણને ખરેખર ઉપયોગ કરવો જોઈએ. સાધર્મવાત્સલ્યને જમાનાનુસાર શ્રી આચાર્યની આજ્ઞાનુસાર સેવી જેની પ્રગતિ કરવી જોઈએ. શ્રી મહાવીર વેદે કેવળજ્ઞાની થયા બાદ સમવસરણમાં બેસી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘનીજ પ્રથમ સ્થાપના કરી એમાં તેમણે ઘણા હેતુઓ (પ્રગતિના જીવન્ત હેતુઓ) દેખ્યા એમ તેમના પ્રથમ કૃત્યથી આપણને અવગત થાય છે. શ્રી મહાવીર પ્રભુની સર્વજ્ઞ દષ્ટિના અનુસાર સદા સુવ્યવરથા અને મુખ્ય ઉદ્દેશની જનાઓ અને પ્રવર્તન કોની સુવ્યવસ્થા સદા અવિચ્છિન્નપણે ચાલી હતી તો
For Private and Personal Use Only