________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૩)
ર્યની આજ્ઞામાં ધર્મના નિશ્ચયભાવ અવધારીને ઉપ ચુક્ત ધાર્મિક સર્વ અગાના પાષણ માટે સ્વસ્વ શૃક્તિનું આજ્ઞાદ્વારા સેવામાં સ્વાર્પણુ થવુ જોઇએ. જૈન શાસન-જૈન સંઘનુ ગાંભીર્ય ખરેખર જૈનાચાની આજ્ઞા પ્રમાણે પ્રવીને સ્વકરજો અદા કરવાથી અવળેાધી શકાય છે. સઘખળાદ્ધિની વૃદ્ધિમાં સુવ્યવસ્થા—યાજના કાયદાનુ પારતંત્ર્ય સ્વીકારીને આચાયોદિના અનુક્રમ પ્રમાણે સુવ્યવસ્થા ક્રમમાં ગોઠવાઇને પ્રત્યેક જૈને સ્વધર્મની ક્રો યથાશક્તિ અદા કરવા તત્પર થવુ જોઇએ. પરંતુ “ વૈવિયંત્ર નેतारः, सर्वे पण्डितमानिनः । सर्वे महच्चमिच्छन्ति, तद् ધ્રુમવસતિ ” એ શ્લાકમાં કથ્યા પ્રમાણે મૂર્ખતાયુક્ત અવૃત્તિથી સ્વાસ્થ્યદ્યાચરણ ન થવુ જોઇએ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, વર્ગ માન્ય કરીને તે પ્રમાણે વર્તે તા અમુક ગચ્છ વા સંઘની ઉન્નતિ થાય જ એ નિ:સદેહ છે. વિશ્વમાં વિદ્યમાન સર્વ ધર્મના નેતાએ સુન્યવસ્થિત થઈને સ્વસ્વ ધર્મની પ્રગતિ
For Private and Personal Use Only