________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૬) પ્રવૃત્તિ કર્યાવિના પાછું મળી શકાય તેમ નથી. ગૃહસ્થ જેનો પૈકી કેટલાક ક્ષત્રિી રાજાઓ હતા અને તેના ક્ષત્રીય સંતાને પશ્ચાત્ વ્યાપાર પ્રવૃત્તિથી બાહ્ય રાજા સત્તાથી ભ્રષ્ટ થયા તે હવે તે સ્થિતિમાં પુનઃ આવવા હાલ તે દુ:શાકય અવબોધાય છે. જેનાચાર્યની ઉદાર ભાવના, દીર્ઘદ્રષ્ટિ અને બાહ્ય સત્તાપષક ત કે જે ધર્મસત્તામાં આવશ્યક હેતુભૂત છે તેની આવશ્યક્તા બેધક મતિને, આવી બાબતમાં સાધ્ય સંલક્ષ્મીને ઉપયોગ થયે હેત તે અદ્યાપિ પર્યત જેનકામનું ઉદાર સ્વરૂપ સર્વ વર્ણમાં જેનેની અસ્તિત્વતા અવલોકી શકાય. પરંતુ અવર માવિમવાનાં નિરાશે નૈવ વિદ્યારે એ વાક્યનું સ્મરણ કરી હવે તે ન વાવે એ શિક્ષાસૂત્ર ધ્યાનમાં રાખી પુન: જેને કોમને ઉદ્ધાર થાય તેવી બીજભૂત વિદ્યમાન એજનાઓને સુવ્યવ
સ્થા પૂર્વક આચારમાં મૂકીને આચાર્યાદિ પરમેષ્ઠિ વવર્ગની ઉન્નતિકારક પ્રવૃત્તિ હેતુઓને અવલંબી આત્મભાગ આપવા પ્રત્યેક જેને સદા તત્પર થવું જોઈએ.
For Private and Personal Use Only