________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૩)
જે નિંદા કરે છે, તે શ્રીતીર્થંકરની આશાતના કરે છે. શ્રીચર્તુવિધ મહાસંધની જે નિદા કરે છે તે જ્ઞાનાવ શી યાદિ ક્રર્માને બાંધે છે. જેટલા તીર્થંકરાદ્વિપ ગ્રુપરમેષ્ઠિ થયા, થાય છે અને થશે તેની ખાણભૂત શ્રી ચતુર્વિધ મહાસંધ છે માટે શ્રીચર્તુવિધ મહાસ ધની સેવા કરવી એજ આત્માન્નતિનુ પ્રથમ પગથીઉં છે. શ્રીચતુર્વિધ મહાસ ધની પ્રત્યેક વ્યક્તિને શ્રીમહાસંઘની સેવા કરવાની આવશ્યક્તા હૃદયમાં પ્રકટથી જોઇએ. વિશ્વવતિ લેકવ્યવહારનાં જે જે આવશ્યક કાં છે, તેના કરતાં લેાકેાત્તર મહાસ ંઘની સેવા કરવી એ ખાસ ધાર્મિક આવશ્યક મેક્ષપ્રદ કમ અવમેધવુ, જૈન ધર્માંના શાસક પ્રવ`ક જૈનાચાર્યો સ`પ્રતિ જૈન ધર્મ અને મહાસંઘની પ્રગતિ માટે જે જે આજ્ઞાએ ફરમાવે તે તીથ કરની આજ્ઞાએ સમાન માની તેને બહુમાન પ્રેમપૂર્વક સ્વીકારી સર્વ સ્વાર્પણુ કરીને તે આજ્ઞાઓને પૂર્ણ કરવા પ્રયત્ન કરવા જોઈએ. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપર પરાએ આવેલ આચાર્યોએ,
For Private and Personal Use Only