________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૪)
સાધુઓએ અને સાધ્વીઓએ આત્મસમર્પણુ કરીને જૈનાનુ અસ્તિત્વ સંરક્ષ્ય' છે તેમની પરપરાએ આવનાર આચાર્યાં, ઉપાધ્યાયા, પ્રવ્રુત્તકા, પંન્યાસા, સાધુઓ અને સાધ્વીની અસ્તિતાથી જૈન શાસનનું અસ્તિત્ત્વ સ’રક્ષી શકાશે એમ વસ્તુતઃ અવમેાખીને કૃતા ન થતાં કૃતજ્ઞ થઇને દેશકાળાનુસાર વિદ્યમાન અને ચારિત્રપાલક આચાર્યો વગેરેની બહુ ભક્તિ, માન અને તેની પ્રગતિમાં ભાગ લેવાથી શ્રીચર્તુધિસધનુ' અસ્તિત્વ અને તેની પ્રગતિમાં આગળ વખી શકાશે, શ્રાવકા અને શ્રાવિકાઓ કરતાં સાધુઓનુ અને સાધ્વીઓનુ ધાર્મિક પ્રગતિ ષ્ટિએ અને સરક્ષક હૃષ્ટિએ વિશેષતઃ સ’રક્ષણ કરવુ જોઇએ અને તેના માટે વિશેષત: આત્મભેાગ છાપીને સેવા કરવી જોઇએ. સાધુએ અને સાધ્વીએ કરતાં પ્રવર્ત્તક, પન્યાસ વગેરે અને તેના કરતાં ઉપાધ્યાયેા અને તેના કરતાં જૈનાચાર્યાનું વિશેષ મહત્વ અવમેધવુ જોઇએ અને તેની સેવા, ભક્તિ તથા તેની આજ્ઞામાં અત્યંત
For Private and Personal Use Only