________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪) છતાં કોઈ વખત કોઈની મુખ્યતા અને કેાઈ વખત કેઈની શૈણુતા રહેશે. પરંતુ કેઈને સર્વથા નાશ થવાને નથી. સાપેક્ષ દષ્ટિએ વર્તમાનમાં બન્નેના આ શો તરતમ સત્ય હોય છે, પરંતુ પક્ષ રાગ, આગ્રહ અને અન્ય પક્ષદ્વેષના સંસ્કાર વડે એક બીજાનું સત્ય આંખ આગળ આવવું મુશ્કેલ થઈ પડશે અને કેટલાક મધ્યસ્થ મનુષ્યો દેખી પણ શકશે. આવી દષ્ટિસ્થિતિએ જૈન ધર્મપ્રવહ્યા કરશે. પાશ્ચાત્ય દેશીયજને જૈન ધર્મના સદ્દવિચારેને અને સદાચારને માન આપશે. હાલની જે જે ચારિત્ર માર્ગમાં જે સંકુચિત દશાઓ છે, તે ભવિધ્યમાં તરતમાગેન્યૂન થતી અવધાશે એક વખત નિવૃત્તિ માર્ગ કરતાં પ્રવૃત્તિમાર્ગની પ્રગતિ પ્રતિ મોટા ભાગે સર્વનું લક્ષ્ય ખેંચાશે અને પ્રવૃત્તિ પ્રગતિમાં ઉચ્ચ બલવાન થયા પશ્ચાત્ તેઓ નિવૃત્તિમાર્ગ પ્રતિ વિશેષ રૂચિધારક બનશે એ પણ ભવિષ્યમાં સમય આવશે. ગમે તેમ હાવ, પરતુ વર્તમાનમાં સ્વશીર્ષે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે આવશ્યક કર્તવ્ય ફજે
For Private and Personal Use Only