________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭)
કાર્ય કરી શકાય નહિ. મતભેદને નહિ સહન કરનાર ક્ષણમાત્રમાં મગજની સમતાલતાને ખાઈ બેસે છે, અને રંગમાં ભંગ પાડી જૈન મહાસંઘની ઉન્નતિમાં વિક્ષેપ નાખે છે અને તેના નિમિત્તે અન્યાની પાસે વિક્ષેપો નખાવે છે. સ્વાત્માન્નતિમાં આગળ વધવા માટે મતભેદ્દાને સહન કરવા પડેછે તેા જૈન મહાસંઘ અને જૈનધર્મોની ઉન્નતિમાં અનેક મતભેદ્દાને સહુન કર્યા વિના એક પગલું પણ ભરી શકાય નહિ; એમ અવમાધીને જેણે મતભેદસહિષ્ણુતાને ધારણ કરી હાય છે, તેજ જૈન મહાસ ઘસેવા-ગચ્છ સેવા–સમાજ સેવા-મડલ સેવા વગેરે સેવાઓ કરવાને અધિકારી અને છે. મને માન મળશે' એવી બુદ્ધિ રાખ્યા વિના અનેક વ્યક્તિઓ તરફથી થનાર અપમાનને જે સહન કરે છે, તે જૈનધર્મોન્નતિ માટે આત્મભાગ અવા સમર્થ થાય છે. આ વિશ્વમાં કાઇ એવા મનુષ્ય નહિ હાય કે જેના માટે લેાકાના બે મત ન હાય. કાઈ કંઈ કહેશે અને કાઈ કઈ કહેશે, જેન કામની સેવા,
'
For Private and Personal Use Only