________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪) ધારણ કરી વર્તમાન જૈનાચાર્યની આજ્ઞાને નહીં માને તે ભવિષ્યમાં જેનોની અવનતિ થશે તેના ભાગીદારે તેઓ બનશે. વર્તમાન કાળમાં જે જે કાર્યો કરવામાં આવે છે, તેની ભવિષ્યના મનુષ્ય પર અસર થાય છે. શ્રી સત્યવિજયજી પન્યાસને પણું શ્રીવિજયપ્રભસૂરિની આજ્ઞાને સ્વીકાર કરે પક્ષે હતા. કેઈપણ સંઘાડાને ઉપરી વા પ્રેસીડેન્ટ વા આચાર્ય હવે જોઈએ. સંઘાડા–ગછના સાધુઓ અને સાધ્વીઓ જ્યારે પોતાને ઉપરી એક આચાર્ય નીમી તેમની આજ્ઞામાં વતે છે ત્યારે તેઓનું વિરતપણું સિદ્ધ થાય છે. અને તેથી તેઓની છાપ ગ્રહસ્થ જેનો પર પડે છે અને તેથી તેઓ ધર્મના માર્ગો જગતમાં જીવતા રહે છે. ગ૭માં રહેતા અને ગછના ઉપરી આચાર્યની આજ્ઞામાં રહેતાં અધ્યાત્મજ્ઞાનને નાશ થત નથી તેમજ ઉલટું તેથી અધ્યાત્મજ્ઞાનના પુસ્તકે વગેરેની રક્ષા થાય છે માટે અધ્યાત્મજ્ઞાનીઓએ ગીતાર્થ જૈનાચાર્યોની આજ્ઞામાં વતીને અને તેઓને ધર્મની
For Private and Personal Use Only