________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૩) સ્વ રવ ગચ્છના વર્તમાનકાલીન આચાર્યોની આજ્ઞામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિ કાઓ જે વતે છે તે આચાર્યોથી શાસનન્નતિ કરી શકાય છે, પરંપરા વ્યવહારે આચાર્યની આજ્ઞાને અને ધર્મસમાજ બંધારણ કાયદાઓને માન આપીને વતમાનકાલીન સાધુઓ જે વિતે તે તેઓ આત્મગ વડે ન્નતિ તેમજ વિન્નતિ અને સંઘન્નતિમાં ભાગ આપનારા બની શકે. જેનાચાર્યોએ જેનેના મને આકર્ષવા માટે આત્મભાગ આપીને જૈન ધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ અને વર્તમાનકાલમાં જેમ બને તેમ પરસ્પર સંપીને જેનધર્મોન્નતિના કાર્યો હસ્તમાં ધરવા જોઈએ. જેનેની ધર્મસત્તાના ઉપરિ આચાર્યો છે. જેના સાધુઓએ શ્રી મહાવીર પ્રભુના ધર્મને કેલાવ કરવા માટે ગમછના બંધારણમાં સુધારે વધારે કરી જૈનાચાર્યની આજ્ઞાનુસાર જેનધર્મની પ્રગતિના કાર્યોને આચારમાં મૂકવા જોઈએ. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ જે સ્વચ્છતાને
For Private and Personal Use Only