________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
વર્ષ લગભગમાં જે જે ગ ઉત્પન્ન થયા તે કલ્પસૂત્રની સ્થવિરાવલિમાંથી જણાવવામાં આવે છે,
શ્રી મહાવીર પ્રભુના ૧૧ ગણધરને ૯ગચ્છ થયા. હાલ જે સાધુઓ છે તે સર્વ સુધર્માસ્વામિના પરિવારમાં જાણવા. આર્યવનના આર્યનાગિલ સ્થવિર થયા. તેમનાથી આર્થનાગિલ-નામની શાખા નીકળીને તેમના શિષ્ય પમિલથી આર્યપમિલા શાખા નીકળી, અને વજનના શિષ્ય આર્યજયન્ત થકી આર્યજયંતિ શાખાનિકળી. આર્યતાપસથી આર્યતાપસી શાખાનિક આર્યભદ્રબાહુ સ્વામિના ચાર શિષ્ય થયા. તેમાંથી ગદાસ નામના શિષ્ય થકી દાસગણુ (ગચ્છ)નીકળે અને ગદાસગચ્છની ૪ શાખાઓ નીકળી. તામલિપ્તિ, કેડિવષિષ્ણુ –પંડ્રવર્ધનિકા, ને દાસીખMટિકા,એ ચાર શાખા નિકળી. આર્ય મહાગિરિના આઠ શિષ્ય થયા, તેમાં સ્થવિર ષડુલુક રેહસથકી વૈરાશિક (કણદ) મતની ઉત્પત્તિ થઇ ને તે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય એ છ પદાર્થ
For Private and Personal Use Only