________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૧) ગણેશપદ મળ્યું. સં. ૧૮૪૩ ના ભાદરવા શુદિ - ઠના દિવસે નિર્વાણ પામ્યા. સર્વમળી ૪૮ વર્ષાયુ - ગવી શ્રીસુરત બંદરમાં સ્વર્ગ ગયા.
ઓગસેરમા પટ્ટધર શ્રી પુણ્યસાગરસૂરિ થયા, તે ગુજરાતમાં ગામ શ્રીવડોદરાના પોરવાડ જ્ઞાતીય શા. રામસીની ભાય બાઈ મીઠીબાઈ તેમના પુત્ર પાનાચંદજી થયા. તે સં. ૧૮૧૭ માં જમ્યા. સં. ૧૮૨૪માં શ્રી કીર્તિસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. સં. ૧૮૩૩ માં શ્રીભુજપુરમાં દીક્ષા લીધી. સં. ૧૮૪૩ માં શ્રી સૂરત મધ્યે આચાર્યપદ તથા ગણેશપદ મળ્યું. તેને મહત્સવ ઘણું દ્રવ્ય ખરચીને શા. લાલચંદે કીધે. સંવત ૧૮૭૦ ના કાર્તિક શુદ્ધિ ૧૩ ના દિવસે શ્રીપાટણ મધ્યે નિર્વાણ પામ્યા. સર્વ મળી ત્રેપન વર્ષાયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા.
સિતેરમા પટ્ટધર શ્રીરાજેદ્રસાગરસૂરિ થયા. એમનું જન્મ શ્રીસુરતમાં થયેલું. સં. ૧૮૯૨ મે વર્ષે માંડવીમાં નિર્વાણ પામ્યા.
For Private and Personal Use Only