________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૩ર) એકેતેરમા પટ્ટધર શ્રીમુક્તિસાગરસૂરિ થયા. તે શ્રીમાલવદેશે ઉજવેણી નગરીના એસવાલ જ્ઞાતીય શા. ખીમચંદની ભાર્યા ઉમેદબાઈ તેમના પુત્ર મેતીચંદજી હતા. સં. ૧૮૫૭માં જન્મ્યા. સં.૧૮૬૭ ના વૈશાખ શુદિ ત્રીજે દીક્ષા લીધી. ૧૮૯૨ ના વૈશાખ શુદિ બારસે શ્રીપાટણ મધ્યે આચાર્યપદ તથા ગણેશપદ મળ્યું. તેને મહાત્સવ શેઠ નથુ કલજીચે ઘણું દ્રવ્ય ખરચીને કીધો. એ આચાર્ય પૃથ્વીપીકે વિચરતા થકા સંવત્ ૧૮૯૩ માં શ્રીપાલીતાણામાં શેઠ
ખીમચંદ મોતીચંદે અંજનશિલાકા કરી તિહાં બિંબ (૭૦૦ ની પ્રતિષ્ઠા કરાવી. તિહાંથી વિહાર કરી શ્રીક
અછદેશમાં આવ્યા. તિહાં શ્રીનલિનપુર નગરે શેઠ નરસિંહ નાથા લઘુજ્ઞાતીય નાગડા દેત્રીય હતા, તેમણે જિન ચૈત્ય કરાવ્યાં. તેની પ્રતિષ્ઠા સંવત્ ૧૮૯૭ ના મહા શુદિ પંચમીને દિને શ્રીચંદ્રપ્રભુજી મૂળનાયક થાપી પ્રતિષ્ઠા કરાવી. શેઠ નરસિંહ નાથાયે સમસ્ત દશા તથા વિશા ઓસવાલની જ્ઞાતિમાં ઘર દીઠ એક
For Private and Personal Use Only