________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦)
સડેશઢમાં પટ્ટર શ્રીઉદ્યયસાગરસૂરિ થયા. તે શ્રીનવાનગરમાં શા. કલ્યાણજીની ભાર્યાં જયવંતીબાઇ તેમના પુત્ર ઉદયચંદ નામે હતા. સ. ૧૭૬૩ માં જન્મ્યા. સ’. ૧૭૭૭ માં દીક્ષા લીધી. સ. ૧૭૯૭ માં આાચાર્ય પદ મળ્યું. એજ વર્ષના માગશર શુદિ તેરસના દિવસે ગણેશપદ મળ્યું. સંવત્ ૧૮૨૬ ના આશ્વિન શુલ્ક બીજે નિર્વાણુ થયા. સર્વાં મળી બેશ વર્ષાયુ ભાગવી શ્રીસુરત અંદરમાં દેવલાકે ગયા.
અડશઠમા પટ્ટધર શ્રીકીર્ત્તિસાગરસૂરિ થયા. તે શ્રીકચ્છદેશ મધ્યે ગામ શ્રીદેસલપુરે આસવશ જ્ઞાતીય શાહ માલસિ ંહની ભાર્યો આસખાઈ તેમના પુત્ર અરજી. સ. ૧૭૯૬ માં સ. જન્મ્યા. ૧૮૦૪માં શ્રીઉદયસાગરસૂરીશ્વરના શ્રાવકપણે શિષ્ય થયા. સ. ૧૮૦૯ માં શ્રી માંડવી ખદર મધ્યે દીક્ષા લીધી. સ. ૧૮૨૩ માં શ્રીસુરતમાં આચાર્ય પદ મળ્યું. તેના શા. ખુશાલચ ંદ્રે તથા ભૂખણુદાસે છ હજાર રૂપક ખરશ્રીને મહાત્સવ કીધા, સ'. ૧૮૨૬ માં શ્રીઅંજારમધ્યે
For Private and Personal Use Only