________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) બહુ ગ્રંથ નવીન કર્યો છે. એવા મહા ઉત્તમ પુરૂષ હતા. તથા એમની વારે જયશેખરસૂરિ શાખાચાર્ય થયા છે. તેમણે પણ અનેક દેશમાં વિહાર કરી ઘણા ભવ્યજીને પ્રતિબોધ્યા છે. તથા બાર હજાર કે પ્રમાણ ઉપદેશચિંતામણિ ગ્રંથ તેમજ બીજે - ધચિંતામણિ, સંબોધસિત્તરી, આત્મબોધકુલક ઈત્યાદિક મોટા મોટા બાર ગ્રંથ નવીન કર્યા છે. તેમજ સેંકડે ગમે લઘુ ગ્રંથે કર્યા છે. - વલી તેમના શિષ્ય શાખાચાર્ય શ્રીમાણિક્યસુંદરસૂરિ થયા છે. તેમણે ગુણવર્માચરિત્ર, સત્તરભેદી પૂજાની કથા, પૃથ્વીચંદચરિત્ર ચતુ:૫વકથા આદિક ઘણુ ગ્રંથની રચના કરી છે. એવા પુરૂષે એમના પરિવારરૂપ હતા. શ્રીમેરૂતુંગસૂરિવિક્રમ સંવત ૧૪૭૧ માં નિર્વાણ પામ્યા. સર્વ મલી અડસઠ વર્ષાયુ ભોગવી સવ ગયા.
અઠ્ઠાવશ્વમા પટ્ટધર શ્રી જયકીર્તિસૂરિ થયા. તે તિમિરપુર નગરમાં ભૂપાલ શેઠની જમરાદે ભાર્યાની
For Private and Personal Use Only