________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) પાલીતાણુથી ખબર મગાવી તે સત્ય વાત થઈ.
શ્રીમેરૂતુંગસૂરિ જેવારે રાત્રે ધ્યાન કરવા બેસતા તેવારે ચકેશ્વરી, પદ્માવતી, અને મહાકાલી એ ત્રણ દેવી સાક્ષાત્ એમની પાસે નિત્ય આવતી હતી. એકદા કોઈએક શ્રાવક ગુરૂના ધ્યાનવેલાયે રાત્રી ગુરૂ પાસે કેઈ કાર્યાથે આવ્યા. તે દેવીને દેખી મનમાં સંદેહ આણું પાછો વળે તેને ગુરૂયે સાદ કરી બેલાવી સ્થિર કીધે. તેવારે કલિયુગ જાણુને ગુરૂ તે દિવસથી દેવીઓનું આવાગમન બંધ સખ્યું. એવા મહાપ્રભાવિક પુરૂષ શ્રીમેરૂતુંગસૂરિ થયા.
કાલિદાસ માઘ ઈત્યાદિકના બનાવેલા રઘુવંશ, માઘ, કિરાત આદિક પંચ કાવ્યની પેઠે એમણે જેની પંચકાવ્યના મહામોટા પાંચ ગ્રંથ બનાવ્યા છે. એક નાભિવંશસંભવ કાવ્ય, બીજે યદુવંશ સંભવકાવ્ય, ત્રી નેમિનું કાવ્ય, ઇત્યાદિ કાવ્ય, તથા નવીન વ્યાકરણની પણ રચના કીધી. તેમજ સૂરિમંત્રક૯પાદિક
For Private and Personal Use Only