________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૨)
કૂખેથી સાંવત્ ૧૪૩૩ માં જન્મ્યા. સ. ૧૪૪૪ માં દીક્ષા લીધી સ’. ૧૪૬૭ માં શ્રીખંભાત મદરેસૂરિપદ મળ્યું, અનેસ'.૧૪૭૩ માં પાટણ શહેર ગચ્છનાયક પદ પામ્યા. એ આચાયે, જોપણ શ્રીમતુગ સૂરિયે દેવીને આગમ નિષેધ કર્યાં હતા, તેપણ તે દેવીને આણુવા માટે શ્રીસિદ્ધાચલ તીર્થ ઉપર ઘણા વર્ષો લગણુ આ ચખિલ તપ કર્યું, દેવી મધ્યરાત્રીયે પ્રગટ થઈ કહેવા લાગી કે, હું તમારી પાસે આવીશ, પણ તમે મુજને ઓળખશો નહી. એમ કહી દેવી અદશ્ય થઇ. બીજે દિવસે પ્રભાતે શ્રીખંભાતથી સંઘ આળ્યે, તેમાં ધ્રુવીયે શ્રાવિકાનું રૂપ ધારણ કરી સુવર્ણ મુદ્રામિશ્રિત પવા વહેારાવીને ગુરૂના મારથ પૂર્ણ કર્યો. એ આચાર્ય સંવત્ ૧૫૦૦ માં નિર્વાણુ પામ્યા, સ મલી ૨૭ વર્ષીયુ ભાગવી સ્વગે ગયા.
આગુણસાઠમા પટ્ટપર શ્રીજયકેસરિસૂરિ થયા. તે પાંચાલદેશે શ્રીથામ નગરીમાં ધ્રુવિસ’હુ નામા શેઠની લાખણુર્દ ની કૂખથી સવંત ૧૪૬૧ માં જન્મ્યા.
For Private and Personal Use Only