________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
ચોમાસું રાખ્યા, તિહાં ગ્યાસીમે દિવસે વિદ્ધ થયું. જાણુને ધર્મની વાહર કરાવી, એટલે આશ્વિન શુદિ આઠમની તિથિ મધ્યરાત્રિને અવસરે ગુરૂમહારાજ કાયેત્સર્ગમાં બેઠા છતાં તેમને કાલદારૂણ સર્પ ડ તેવારે મંત્ર, તંત્ર અને બીજી પણ અનેક જંગલની
ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકાંતે દઢ મન રાખી એક જ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્થાન કર્યું, તેમાંજ નિશ્ચલ રહ્યા. તે જેવારે દશ પ્રહર ધ્યાનમાં ગયા તેવારે લહેર વાજી, પણ ધ્યાનને બેલે તે સર્વે પ્રાણ તળે. સમગ્ર વિશ્વવ્યાપ ટા, આકાશે જય
જ્યારવ પ્રવી, સમસ્ત લોક આનંદ પામ્યા. એમની વારે શાખાચાર્ય શ્રીઅભયદેવસૂરિ થયા. તેના ઉપદેશથી પાટણના રહેવાસી મીઠડિયા ગેત્રને શા
તે નેડી, તેણે સંવત્ ૧૪૩૨ મે વર્ષે શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાવી. જે શ્રીગોડી પાર્શ્વનાથ જયવંતા વર્તે છે, એને વિશેષ અધિકાર એજ પુસ્તકમાં શ્રીગોડી પાર્શ્વનાથજીનું ચઢાળીયું છે, તેમાંથી જેઈ લે. એવા શ્રીમહેંદ્રપ્રભસૂરિ થયા.
For Private and Personal Use Only