________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) તાसव्वे वहंतु गव्वं, कुणंतु पढंतु पढमं जे॥ पण तुह महिंदसूरि, सासभुविणमि ण कोवि मुणी ॥२॥
એ આચાર્ય સં. ૧૪૪૪મા વર્ષે નિર્વાણ પામ્યા. સર્વ મળી એક્યાસી વર્ષાયુ ભેળવીને સ્વર્ગે ગયા.
સત્તાવન્નમા પટ્ટધર શ્રીમેરૂતુંગસૂરિ થયા. તે આ કલિકાલમાં અદ્દભુત સૈભાગ્યવાલા, વિદ્યાના નિધાન, ક્ષાત્યાદિક ગુણે કરી પ્રધાન,મિથ્યાત્વકંદકુંદાલ, પરબ્રહ્મ વિશાલ એવા અને પ્રભાવક થયા. એ નાણીગ્રામે વેરા વઈરસિંહની સ્ત્રી નાહૂણની તેની કુખેં ૧૪૦૩ ના વર્ષમાં જમ્યા. ૧૪૧૮ મે વર્ષે દીક્ષા લીધી, ૧૪ર૬ ની સાલમાં આચાર્યપદ પામ્યા, અને ૧૪૪૬ ની સાલમાં ગચ્છનાયકપદ પામ્યા. એમણે શ્રીલેલાગ્રામે સર્પનું સર્વ વિઘ પાર્શ્વનાથની સ્તવના કરીને નિવર્તાવ્યું. વળી ગુજરાતને પાદશાહ મહંમદ લોલાડા ગામ ઉપરે મહેટી ફેજ લઈ ચડી આપે, તેને શ્રી પાર્શ્વનાથના મહિમાથકી પાછે
For Private and Personal Use Only