________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮) પરિબળ થઈ ગયેલે જઈને ઘણા વખત સુધી ઉપદેશ આપી ઢંઢી આને સમજાવી શ્રાવક કર્યો. એ મહાત્માએ ઘણુ સાધુ અને સાધ્વીઓને દીક્ષા આપી વિક્રમ સંવત્ ૧૯૭૦ ના ભાદરવા શુદિ ૧૦ દિવસે કચ્છ કડાયમાં સ્વર્ગે ગયા.
૭૩ શ્રી હેમચંદ્રસૂરિ–કચ્છ કેડાય વાસી - શવાળ જ્ઞાતિ, શાહ ડુંગરશી પિતા, વિક્રમ સંવત્ ૧૧૫ વિકાનેરમાં આચાર્ય પદ, વિક્રમ સંવત્ ૧૬૭ વિકાનેરમાં સ્વર્ગે ગયા.
૭૪ શ્રીભ્રાતૃચંદ્રસૂરિ તથા શ્રીદેવચંદ્રસૂરિએ બે આચાર્યને પાટે થાયા. શ્રીભ્રાતૃચંદ્રસૂરિ–મરૂર દેશે, વાંકડીયા વડગામ વાસિ, જ્ઞાતિ બ્રાહ્મણ, દાનમલ પિતા, વિજયમાતા, વિક્રમ સંવત્ ૧૯૨૦ માં જન્મ, વિક્રમ સં. ૧૯૩૬ વિરમગામમાં દીક્ષા, ૧૯૩૮માં મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રગણિ પાસે માંડલમાં ક્રિયે દ્વાર, વિક્રમ સં. ૧૯૬૭ ના વૈશાખ સુદિ ૧૩ શીવગંજમાં આચાર્યપદ. ૧૯૭૨ ના વૈશાખ વદિ ૮ રાજનગરમાં
For Private and Personal Use Only