________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૭) પૃથ્વીચંદ્ર-ગુણસાગરનું ચરિત્ર ગદ્ય રચતાં શ્રીક્ષમાકલ્યાણકજીને ઘણું સહાયતા આપી છે એમને મુંબઈમાં દેહત્યાગ થયેલ છે.
૭૨ શ્રીહર્ષચંદ્રસૂરિ––બંગાલ દેશે સાધાસણ ગામવાસિ ઓશવાલ જ્ઞાતિ, સંઘવી ગોત્ર, શગતાશાહ પિતા વખતદે માતા, વિક્રમ સંવત્ ૧૮૮૧ ના. મહા શુદિ ૧૩ ને દિને દીક્ષા. વિક્રમ સંવત્ ૧૮૮૩ના મહા શુદિ ૧૦ ના આચાર્યપદ, વિકાનેરમાં વિક્રમ સંવત ૧૮૮૩ ના મહા શુદિપ દિને ઉજેણમાં ભટ્ટારપદ. વિક્રમ સંવત્ ૧૧૩ ના ફાગણ શુદિ ૧૩ દિને સંખેશ્વરમાં સ્વર્ગવાસ. આ આચાર્યના શિષ્ય ત્યાગી, વૈરાગી, નિગ્રંથ ચૂડામણિ શ્રીકુશલચંદ્રગણિ થયા. કચ્છ દેશે કેડાય ગામવાસિ જ્ઞાતિ વીશા ઓશવાળ
સા જેતસિંહ પિતા, ભીમબાઈ માતા, વિક્રમ સંવત્ ૧૮૮૭ માં જન્મ, વિક્રમ સંવત્ ૧૦૭ ના માગશર શુદિ ૨ દિને દીક્ષા. પાલીતાણે, ગુર્જર કાઠીયાવાડફ રતાં જામનગર થઈ કચ્છમાં ગયા. ત્યાં ઢુંઢીઆને ઘણે
For Private and Personal Use Only