________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૯) સ્વર્ગ ગયા. આ આચાર્ય ત્યાગી વૈરાગી મહા વિદ્યાવાન્ નિગ્રંથ ચૂડામણિ થયા. તેમણે મરૂધર, ગુર્જર, કાઠીયાવાડ, કચ્છ વિગેરે દેશમાં વિચરી ઘણું ભવ્ય જેને ઉપકાર કર્યો. તેમજ ખંભાતના નવાબના ભત્રીજા, તથા બજાણાના નવાબને પ્રતિબંધિ માંસ, શિકાર, બંધ કરાવ્યે હતે. વલી છનીઆર, કુકવાવ, દેકાવાડા ભેચણી વિગેરે ગામોના ગરાશીઆને પ્રતિબધી શિકાર બંધ કરાવ્યો હતો. હમણું વિજય રાજ્ય શ્રીદેવચંદ્રસૂરિ વિદ્યમાન છે. આ અંચલગચ્છની પટ્ટાવલી –
અંચલગચ્છને વિધિપક્ષ ગચ્છ પણ કહે છે. આ ગચ્છની વીરપ્રભુથી લઈને છેતાલીશ પાટ સુધીની પરંપરા અગાઉને મળતી છે. તે પછી સુડતાલીશમા પટ્ટધર શ્રીઆર્યરક્ષિતસૂરિ થયા. તે મહાદ્ધિારક, સંગધારક, નિર્વિષયી, નિર્વિકારી થયા. એમની વારે નાણકગછ નામ હતું તે ટલી વિધિપક્ષગચ્છની સ્થાપના થઈ. તેની લેશમાત્ર કથા કહિયં છીએ.
જ ઉપર આપેલી બીના પાયચંદગછની પટ્ટાવલીને આધારે નકલ કરીને આપેલી છે.
For Private and Personal Use Only