________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪) શ્રીમલિ સંઘવી શિવજી પિતા, સુરિમાદે માતા, વિક્રમ સંવત ૧૬૮૨ વષે જન્મ, વિક્રમ સં. ૧૯૯૮ ના ફાગણ સુદિ દીક્ષા, વિક્રમ સં. ૧૬૯ના વૈસાખ સુદ ૩ દિને આચાર્યપદે, વિક્રમ સંવત્ ૧૭૪૪ ના આસો વદિ ૧૦ ને સ્વર્ગવાસ.
૬૫ શ્રીમુનિચંદ્રસૂરિ-જોધપુરવાસિ, સેનિગેત્રે એશવાલ વિક્રમ સંવત્ ૧૭૨૨ માં દીક્ષા, વિકમ સંવત્ ૧૭૩૭ સ્તંભતીર્થે આચાર્યપદ, વિક્રમ સંવત ૧૭૫૧ ના આ સુદિ ૧૦ દિને વીરમગામમાં સ્વર્ગ ગયા,
૬૬ શ્રીનેમિચંદ્રસૂરિ–સૂરપુરવાસિ, નાહર ત્રીય, ઓશવાલ શાહ ભારમલ પિતા, ભક્તાઈ, માતા, વિક્રમ સંવત્ ૧૭૫૦ વરમગામમાં આચાર્ય પદ, વિક્રમ સંવત્ ૧૭૯૭ના વિશાખ વદિ ૫ દિને વિકાનેરમાં સ્વર્ગવાસ.
૬૭ શ્રી કનકચંદ્રસૂરિ–-દહીરવાસ ગામ, વાસિમુદ્ભુત ગેત્રીય, શાહ ભાઈદાસ પિતા, મહિમારે
For Private and Personal Use Only