________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩) ૬૨ શ્રીવિમલચંદ્રસૂરિ–રાજનગરવાસી શ્રીશ્રીમાલિજ્ઞાતિય, સંઘવી રાજપાલપિતા,સુખમાદેમાતા, વિક્રમ સંવત્ ૧૬૫૬ ને વૈસાખ સુદિ ૬ દિને દીક્ષા, વિક્રમ સં.૧૯૬૯ ના વૈસાખ સુદી ૬ દિને થંભતીર્થ સૂરિપદ, વિક્રમ સં. ૧૯૭૪ ના આ સુદિ ૧૩ દિને રાજનગરે સ્વર્ગે ગયા. એમના ગુરૂભાઈના શિષ્ય શ્રીવત્સરાજ મુનીશ્વરે શાંતિનાથચરિત્ર સંસ્કૃત તેમજ તેત્રો ઘણુ રચ્યાં છે.
૬૩ શ્રીજયચંદ્રસૂરિ—વિકાનેરવાસ, રાકારોત્રિીય, ઓશવાલ જેતાશાહ પિતા, જેતલદે માતા, વિક્રમ સંવત્ ૧૬૬૧ ના મહા સુદિ ૫ દિને વિકાનેરમાં દીક્ષા, વિક્રમ સં.૧૬૭૪ ના આ સુદિ ૧૩દિને સ્તંભતીર્થ આચાર્યપદ, વિક્રમ સં. ૧૬૯ ના અષાડ સુદિ ૧૫ દિને સ્વર્ગવાસ. આ વખતે શ્રીમાનકીર્તિસૂરિના શિષ્ય શ્રીઅમરકીતિસૂરિએ સાધસિત્તરિ ઉપર ટીકા રચી છે.
૬૪ શ્રીપદ્મચંદ્રસૂરિ–રાજનગરવાસિ, વિશા
For Private and Personal Use Only