________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫) માતા, વિક્રમ સંવત ૧૭૪૬ ના શ્રાવણ શુદિ ૩ દિને જન્મ, વિક્રમ સંવત ૧૭૫૭ દીક્ષા, વિક્રમ સંવત ૧૭૯૯ ના મહા સુદિ ૧૩ બીકાનેરમાં આચાર્યપદ, વિક્રમ સંવત્ ૧૭૯૭નાવીકાનેરમાં ભટ્ટારક પદ વિકમ સંવત ૧૮૧૦ ના મહા શુદિ ૯ દિને બીકાનેરમાં સ્વર્ગવાસ.
૬૮ શ્રીશિવચંદ્રસૂરિ––ગુર્જરદેશે માંડલ ગામવાસિ શ્રીમાલ ગાંધી દીપા પિતા, ધનબાઈ માતા, વિક્રમ સંવત્ ૧૮૦૯ આચાર્યપદ.
૨૯ શ્રી ભાનુચન્દ્રસૂરિ––ઉજજેણુ વાસિ, ભણ શાલિ ગોત્રે ઓશવાલ વિક્રમ સંવત્ ૧૮૧૬ માં આચાર્ય પદ, વિક્રમ સંવત્ ૧૮૩૭ વીરમગામમાં સ્વવાસ, ( ૭૦ શ્રીવિચંદ્રસૂરિ--ઝાલર વાસિએશવાલ, સંધવી શેત્ર, વિક્રમ સંવત્ ૧૮૩૭ ના માગસર શુદિપ દિને વિરમગામમાં આચાર્યપદ, વિક્રમ સંવત્ ૧૮૫૪ ના આ વદિ ૧૩ દિને ઉજેણુમાં સ્વર્ગવાસ.
For Private and Personal Use Only