________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) પાણીની ગણત્રી કરી પર્વની માન્યતા ચલાવી.
૪૯ શ્રીપદ્મપ્રભસૂરિ–વિક્રમ સંવત ૧૧૯ માં આચાર્યપદ. એમણે ભુવનદીપક જાતિ ગ્રંથ બનાવ્યું છે. એ આચાર્યે પણ ૧૫૦૦ રજપૂતને પ્રતિબધી જૈન શ્રાવકે કર્યા. વિક્રમસંવત્ ૧૨૪૦ વર્ષે સ્વર્ગવાસી. એમના ગુરૂભાઈ શ્રીરત્નપ્રભસૂરિ વિક્રમ સંવત્ ૧ર૩૮માં વિદ્યમાન હતા, તેમણે ઉપદેશમાલા વૃત્તિઘટ્ટી નામની તેમજ પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ઉપર રત્નાવતારિકાવૃત્તિ, શ્રી નેમિનાથ ચરિત્ર પ્રાકૃત તેમજ ઘણા ગ્રંથ રચ્યાં છે.
૪૭ શ્રી પ્રહ્મચંદ્રસૂરિ-આચાર્યપદવિક્રમ સંવત ૧૨૩૬ માં, આ આચાયે મેઢજ્ઞાતિના મહેશ્વરી પ૦૦ ઘર પ્રતિબધી જેન શ્રાવકે કર્યા, વિક્રમ સંવત્ ૧૨૮૬ વર્ષે સ્વર્ગે ગયા. આ સમયમાં વિક્રમસંવત્ ૧૨૫૦ વર્ષે ત્રિસ્તુતિક આગમીયા ગ૭નીકળે. વિક્રમ સંવત્ ૧૨૮૫ વર્ષે ચૈત્રવાલગીય શ્રીદેવભદ્ર આચાર્યની સહાયતાથી વિજાપુરમાં શ્રીજગચંદ્રસૂરિથી
For Private and Personal Use Only