________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તપાગચ્છ ચાલ્ય.
૪૮ શ્રીગુણસમુસૂરિ–શ્રીવીરનિવણથી ૧૭૭૧ વર્ષે વિક્રમા ૧૩૦૧ વર્ષે પિતાના વડીલ શિષ્ય શ્રી જયશેખરસૂરિને આચાર્યપદે સ્થાપી સ્વર્ગે ગયા. તે અવસરે બાર દુકાળી પડી હતી.
૪૯ શ્રી યશેખરસૂરિ-વિક્રમસંવત્ ૧૩૦૧ વર્ષે આચાર્યપદવી. વિક્રમ સંવત્ ૧૩૬૫ વર્ષે સ્વર્ગ ગયા. એ આચાર્યો સાધસિત્તરી નામને શ્રેય ૨ છે, તેમજ બાર ગામો પ્રતિબધ્યાં છે. એ અવસરે જેનની ઘણું ઉન્નતિ થઈ હતી.
- ૫૦ શ્રીવાસેનસૂરિ–વિક્રમ સંવત ૧૩૪ર વર્ષે આચાર્યપદે બિરાજ્યા. એ આચાયેલોઢા વગેરે ઘણા શેત્રના રજપુતે પ્રતિબધી દશહજાર ઘર શ્રાવકેનાં બનાવ્યા. તેમજસિંહડમંત્રીને પ્રતિબધી પરમ શ્રાવક બનાવ્યા હતા, તેથી અલ્લાઉદીન બાદશાહની પણ આ ચાર્ય ઉપર પૂર્ણ શ્રદ્ધા થઈ. તેથી રૂશુગામમાં કેટલીક સનદો મળી હતી. એ સૂરીશ્વરે લઘુ ત્રિષષ્ટિશલાકા
For Private and Personal Use Only