________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) રજપુતેને પ્રતિબધી ૨૨ ગામ અને ૩૫૦૦૦ ઘર એસ વંશમાં શ્રાવક કર્યા. એ આચાર્ય થકી વિક્રમ સંવત ૧૧૭૪ વરસે વડગચ્છનું નામ નાગપુરીય બૃહત્તપાગચ્છ પ્રસિદ્ધ થયું. વિક્રમ સંવત્ ૧૦ર૬ માં શ્રાવણ સુદિ સાતમને ગુરૂવારે સ્વર્ગ પામ્યા. એજ સમયમાં પુનમિઆગચ્છના શ્રીદેવચંદ્રસૂરિના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ વિદ્યમાન હતા. તેમણે શ્રી કુમારપાલ રાજાને પ્રતિબોધ્યા અને સાડા ત્રણ કરોડ કપ્રમાણ ઘણા ગ્રંથો રચ્યા. શ્રીવીરનિર્વાણ પછી ૧૯૭૪ વર્ષે વિક્રમ સંવત ૧૨૦૪ માં શ્રીજિનવલ્લભસૂરિએ ચિત્રકૂટમાં છ કલ્યાણકની પ્રરૂપણ કરી અને ખરતરગચ્છ ચલાવ્યું. શ્રીવીરનિર્વાણથી ૧૬૮૪ વર્ષે વિક્રમાતું ૧૨૧૪ વર્ષે વિઉણ ગામમાં પુનમીયા ગચ્છમાંથી નીકળી નરસિંહ ઉપાધ્યાય અને નાથી શ્રાવિકાએ મુહપત્તિ અને અરવલો ઉત્થાપીને અંચલગચ્છ ચલાળે, તેમ શ્રાવકેએ પ્રતિક્રમણ માન્યું નહીં. અસ્ત તિથિ આઠમ
For Private and Personal Use Only