________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦) ૧ હરીયમા લાગારી, ૨ સંકાસિયા, ૩ ગધુઆ અને ૪ વિજજનાગરી. કુલનાં નામ ૧ વછલિજજ, ૨ પીધમ્મીય, ૩ હાલિજ, ૪પુષ્કૃમિતિજજ, ૫ માલિજજ, ૬ અજાજડીય અને ૭ કહસહ ૧૧
સ્થવિર બ્રહ્મગણિ, ૧૨ સ્થવિર સમગણિ કલ્પસૂત્રાદો ૧૦ શ્રીસુસ્થિતસૂરિ તથા શ્રીસુપ્રતિબુદ્ધસૂરિ અહીંથી નિગ્રંથગચ્છનું બીજું નામ કૌટિકગચ્છ થયું.
૫. શ્રીસુસ્થિત, સુપ્રતિબુદ્ધના પાંચ સ્થવિર થયા. ૧ સ્થવિર ઇદ્રદિન્ન, ૨ સ્થવિર પ્રિય ગ્રંથ, તેનાથી માધ્યમિક શાખા નીકળી. ૩ સ્થવિર વિદ્યાધર
પાલ. તેનાથી વિદ્યાધરી શાખા નીકળી. ૪ સ્થવિર ઋષિદર, ૫ સ્થવિર અરિહદત્ત. - ૧. શ્રીસુસ્થિત, સુપ્રતિબુદ્ધના સમયમાં પન્નવણુસૂત્રકર્તા શ્રીશ્યામાચાર્ય થયા. તેઓનું શ્રીવરાત્ ૩૭૬ વર્ષે સ્વર્ગ. કલ્પસૂત્ર-પટ્ટાવલ્યાદો.
૧૧ શ્રી આર્યદિન્નસૂરિ. કલ્પસૂત્ર-પટ્ટાવલ્યા. ૧૨ શ્રી આર્યદિન્નસૂરિ. કલ્પસૂત્ર-પટ્ટાવલ્યાદ
For Private and Personal Use Only