________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) ૧૩ શ્રી આર્યસિંહગિરિ. તેમના શિષ્ય ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવાસ્વામી. તેમાંથી વયરી શાખા નીકળી. ૩ સ્થવિર આર્યસમિત, તેનાથી બ્રહ્મ દીપિકા શાખા નીકળી. ૪ સ્થવિર અરિહદિન્ન ૫ સ્થવિર આર્યશાંતિશ્રેણિક. તેનાથી ઉનાગરી શાખા નીકળી. આર્યશાંતિશ્રેણિકના ચાર શિષ્ય. ૧ સ્થવિર આર્યશ્રેણિક તેનાથી આર્યશ્રેણિક શાખા નીકળી. ૨ સ્થવિર આર્યતાપસ. તેનાથી આર્યતાપસી શાખા, ૩ સ્થવિર આર્યકુબેર. તેનાથી આર્યકુબેરી શાખા. ૪ સ્થવિર આર્યષિપાલિત, તેનાથી આર્યરાષિપાલિત શાખા, કલ્પસૂત્ર-પટ્ટાવલ્યાદી.
શ્રીવીરાત્ ૪૫૩ વર્ષે ગભિલ્લરાજાના ઉછે. દક બીજા કાલિકાચાર્ય શ્રીવીરાત્ ૪૫૩ વર્ષ ભૃગુકચ્છ (ભરૂચ)માં વિવાચકવતિ શ્રી આર્યખપુટાચાર્ય શ્રીવીરાત્ ૪૬૪–૪૬૭ વર્ષે આર્યમંગુ આચાર્ય, વૃદ્ધવાદી, પાદલિપ્તસૂરિ, તથા વિક્રમાદિત્યપ્રતિબંધક શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ શ્રીવીરાત્ ૪૭૦ વર્ષ
For Private and Personal Use Only