________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
૨ રજપાલિયા, ૩ અતરિજ્જિયા અને ૪ પ્રેમલિજિયા. કુલાનાં નામ ૧ ગણિય, ૨ મહિય, ૩ કાન્ડ્રિય, ૪ ઈંદ્રપુરગ,
૫ સ્થવિર સુસ્થિત, અને ૬ સ્થવિર સુપ્રતિબુદ્ધ એ મનેથી કેટિકન્ગચ્છ નીકળ્યેા. તેની ચાર શાખા અને ચાર કુલ યાં. શાખાઓનાં નામ ૧ ઉચ્ચનાગરિ શાખા, ૨ વિદ્યાધરી, ૩ વયરીય અને ૪ મ-િ મિલા, કુલાનાં નામ ૧ અલિજજ, ૨ વથલિન્જ, ૩ વાણિજ્જ, અને ૪ પùવાહણુ.
૭ સ્થવિર રક્ષિત, ૮ સ્થવિર રેહગુપ્ત, ૯ સ્થવિ ૨ ઋષિગુપ્ત. તેનાથી માણુવગચ્છ, તેની ચાર શાખા અને ત્રણ કુલ. શાખાઓનાં નામ ૧ કાસવજ્જિયા, ૨ ગાયમજ્જિયા, ૩ વાસડ્ડિયા અને ૪ સાષ્ટ્રિયા. ૩લેનાં નામ ૧ ઋષિગુપ્ત, ૨ ઋષિદત્તક, અને ૩ અભિન્ય ત.
૧૦ સ્થવિર શ્રીગુપ્ત. તેનાથી ચારણુગચ્છ, તેની ચાર ૪ શાખા, અને ૭ કુલ. શાખાઓનાં નામ
For Private and Personal Use Only