________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) રાજ્ય હતું અને તેઓના સમયમાંજ પાણિનીયસૂત્રકર્તા પાણિનિજી, વાર્તિકના કર્તા વરરૂચિકાત્યાયન, અને વ્યાડિ. એ ત્રણ પંડિત–(બ્રાહ્મણ)થયા. પાણિનિએ ઇંદ્ર, ચાં, જેનેન્દ્ર, શાકટાયન આદિ વ્યાકરણની છાયા લઈને પાણિનિસુત્ર-અષ્ટાધ્યાયીરૂપ બનાવ્યું. પછી પતંજલિએ ચંદ્રગુપ્ત રાજાના રાજ્યમાં પાણિનિસૂત્ર ઉપર ભાષ્ય રચ્યું. આવું કથન પરિશિષ્ટ પર્વ-કૌમુદી સરલા ટીકા, કથાસરિત્સાગર, આવશ્યકસૂચ, અને ઇતિહાસતિમિરનાશક આદિમાં છે.
૯ શ્રીઆમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિ આચાર્ય. આર્યમહાગિરિ શ્રીવત્ ૨૪૬ વર્ષે સ્વર્ગ તેઓના શિષ્ય બહુલ અને બલિહ. બલિસ્સવના શિષ્ય તત્વાર્થસૂત્રાદિ ૫૦૦ ગ્રંથના કર્તા શ્રીઉમાસ્વાતિવાચક. તેના શિષ્ય શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રકર્તા શ્રીશ્યામાચાર્ય. શ્રીઆસુહસ્તિસૂરિ. શ્રીવીરાત ર૯૧વર્ષે સ્વર્ગ. શ્રી આર્યસુહસ્તિના સમયમાં “સંપ્રતિ નામના જેનધમી રાજા થયા. તેણે સવાલક્ષ ૧૨૫૦૦૦
For Private and Personal Use Only