________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૫)
ભદ્ર, ૬ સ્થવિર પૂર્ણ ભદ્ર, ૮ સ્થવિર સ્થૂલભદ્ર, ૯ સ્થવિર નુમતિ, ૧૦ સ્થવિર જ", ૧૧ સ્થવિર દીધ ભદ્ર, ૧૨ સ્થવિર પાંડુભદ્ર, સ્થવિર નામ આચાર્યપઢીનું છે. વાસ્તે સ્થવિર કહેવાથી આચાર્ય જાણવા
7. શ્રીભદ્રમાહુસ્વામીના પ્રથમ શિષ્ય ૧ સ્થવિર ગાદાસ, તેનાથી બાદાસ’ નામે ગચ્છ નીકળ્યે અને ગાદાસ ગચ્છની ચાર શાખા થઇ. ૧ તામ્રલિ×િશાખા, ૨ કેવિકિા, ૩ પાંડવ નિકા, ૪ મારદાસી ખટિકા. ભદ્રબાહુસ્વામીના બીજા શિષ્ય ૨ સ્થવિર અગ્નિદત્ત, ત્રીજા સ્થવિર યજ્ઞદત્ત અને ૪ સ્થવિર સામદત્ત.
૮ શ્રીસ્થૂલભદ્રસ્વામી. શ્રીવીશત્ ૨૫૧ વર્ષ સ્વ. તેના સમયમાં પ્રથમ-બાર વર્ષીના દુકાલ પડ્યા. શ્રીસુધર્મસ્વામીથી લઇને શ્રીસ્થૂલભદ્રસ્વામી સુધી આચાર્ય સ્થવિર, ચાદ ૧૪ પૂર્વના પાઠ હતા. શ્રીસ્થૂલભદ્રસ્વામી પછી પાછળનાં ચાર પૂર્વ, પ્રથમ વઋષભસહનન અને પ્રથમ સમચતુસ્ર સસ્થાન, આટલાં વ્યવછેદ થયાં. તેના સમયમાં નવમા નંદનુ
For Private and Personal Use Only