________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
૪ શ્રીપ્રભવસ્વામી. શ્રીવરાત્ ૭૫ વર્ષ સ્વર્ગ પરિશિષ્ટપર્વ—આદિમાં.
૫ શ્રી શય્યભવસૂરિ. શ્રીવીરાત્ ૮ વર્ષે સ્વર્ગ એમણે મનક નામના લઘુ શિષ્યને વાતે “શ્રીદશવૈકાલિક નામે સૂત્ર પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને બનાવ્યું. આ કથન શ્રીદશવૈકાલિક, પરિશિષ્ટપર્વ આદિ ગ્રંથમાં છે.
૬ શ્રીયશોભદ્રસૂરિ શ્રીવીરાત્ ૧૪૮ વર્ષે સ્વર્ગ પરિશિષ્ટ પર્વ આદિમાં કહ્યું છે.
૭ શ્રીસંભૂતિવિજયસૂરિ તથા શ્રીભદ્રબાહુસૂરિ. શ્રીભદ્રબાહુસ્વામી. શ્રીવીરાત્ ૧૭૦ વર્ષે સ્વર્ગ
તેઓએ ત્રણ છેદગ્રંથને ઉદ્ધાર કર્યો. તથા દશ નિર્યુક્તિઓ, ભદ્રબાહુસંહિતા, ઉપસર્ગહર તેત્રાદિ પૂર્વોમાંથી બનાવ્યાં. તેવું કથન આવશ્યકસૂત્ર, પરિશિષ્ટપર્વ વગેરે ગ્રંથોમાં છે.
ગ. શ્રીસંભૂતિવિજયસૂરિના બાર સ્થવિરે. તેમાં પ્રથમ ૧ નંદનભદ્ર, ૨ સ્થવિર ઉપનંદ, ૩ સ્થવિર તીશભદ્ર, ૪ સ્થવિરયશોભદ્ર, ૫ સ્થવિર ગણિ
For Private and Personal Use Only