________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬) થયો. તેમના સંસારી બાર શ્રાવકે તેમના પક્ષી થયા. તે શાખામાં ઓગણિસ યતિથી અધિક યતિ નથી થતા અને જે કઈ થાય તે તે ગુરૂના શાપથી ટળી જાય છે. આ વૃત્તાંતમાં શું સત્ય છે તે કથી શકાતું નથી.
સં. ૧૪૪૨ ની સાલમાં શ્રી ધર્મવલ્લુભગણિ (આચાર્ય થયા પછી જિનેશ્વરસૂરિ)થી વેગડશાખા નીકળી એ ચેક્સ છે.
જિનેશ્વરસૂરિપદું શ્રીજિનશેખરસૂરિ થયા અને તેની પટ્ટે શ્રીજિનધર્મસૂરિ તેની પાટે શ્રીજિનચંદ્રસૂરિ થયા. શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિ થયા. શ્રીજિનચંદ્રસૂરિનું શ્રીજિનસમુદ્રસૂરિએ ગીત રચ્યું છે. અને શ્રીસમુદ્રસૂરિનું માઈદાસે ગીત રચ્યું છે. શ્રીજિનસમુદ્રસૂરિએ ઉદેપુરસ્થ શાંતિનાથ જિનસ્તોત્ર (૨૧ ગાથાનું) પાર્શ્વનાથ ગીત, વિધિ ચૈત્રી પૂર્ણિમા ગર્ભિત શત્રુંજય તીર્થસ્તવન, પં. ચમીતપપ્રરૂપક વર્ધમાનજિનસ્તોત્ર, સ્થૂલભદ્ર સજ જાય, જીવ અને કરણીને સંવાદ, પાર્શ્વનાથસ્તવ.
For Private and Personal Use Only