________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭) વગેરેની રચના કરી છે. જિનચંદ્રસૂરિના શિષ્ય શ્રીજિનસમુદ્રસૂરિ થયા. (કેન્ફરન્સ હેરલ્ડ ૧૭૨ દીવાલીના ખાસ અંકમાં વેગડશાખાનો લેખ છે.) શેઠ હરવિન્દાસ ત્રિકમદાસે લખેલ છે તેમાંથી વેગડશાખાને સાર લીધે છે.
રાલદ્રાગચ્છ–અમદાવાદ સોદાગરની પોળમાંના જિનમન્દિરમાં ધાતુપ્રતિમાના લેખથી ઇ
ની ઉત્પત્તિ સંબંધી ખ્યાલ આવે છે. તે લેખ નીચે મુજબ.
सं. १५७२ फाल्गुन मुदि ८ सोमे श्रीविद्यापुरवास्तव्य श्रीमालज्ञा. म. हर्षा भा. सांकुसुतमहं. हाथोया भा० हीरादे सुत महंत भाया. म० भाणाम० रूपाप्रमुखेन महहर्षावचनेन स्वश्रेयसे पद्मप्रभुवि का० प्र. पूर्णिमापक्षे रालद्रागच्छे श्रीसूरिभिः ।।
સીદાઘટીયગ૭–સાણુંદ મોટા પાશ્વપ્રભુના દેરાસરમાં ધાતુની પ્રતિમા પરના લેખથી રૂંવાટય
For Private and Personal Use Only