________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૫)
श्री धातुप्रतिमापष्ठे देवानन्दितगच्छ संबंधी नीचे प्रमाणे लेख छ
श्रीदेवाऽऽनन्दितगच्छे श्रीशिलभद्राचार्य संतानमहः दादासुतमह० म्रकेन नुत्तराणि - जृमा सीला श्रेयसे प्रतिमा कारिता सं. १२१४ फा. सु.
ખરતરગચ્છ વેગડશાખા—શ્રી જિનદયસૂરિના વારામાં સંવત્ ૧૪૨૨ માં ખરતરગચ્છની વેગડશાખા આ પ્રમાણે નીકળી. આચાર્યે પ્રથઞ શ્રીધમ વર્તુભ વાચકને આચાર્ય પદ આપવાના વિચાર કર્યાં હતા. ત્યારપછી તેઓને સદેષ જાણી અન્ય શિષ્યને આચાર્યપદ આપ્યું. તેથી ધર્મ વધસવાચક રૂપ થયા અને જેસલમેરના રહેનાર છાજડગાત્રોય પેાતાના સાંસારીપક્ષની સમીપે વૃત્તાંત કો. ત્યારે તેમાંના તેમના ભાઇ વગેરેએ કથ્યુ કે અમારા તમેજ આચાય. અમે બીજાને માનીશું નહિ. મસ. આથી ખરતરગચ્છમાં વેગડશાખાના ચેાથેા ભેદ
For Private and Personal Use Only