________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૫)
શ્રીવિજયદેવસૂરિના પક્ષ અને શ્રીવિજયઆનન્દસૂરિના પક્ષ એમ એ પક્ષમાં કંઇક અમદાવાદમાં સમાધાન થયું, પણ સાધુઓને ચેામાસામાં પટ્ટા લખવામાં મતભેદ થવાથી બન્ને પક્ષ ભેગા થયા નહિ. પશ્ચાત્ એક પક્ષ દેવસૂરિ ગચ્છના નામે અને બીજો આનન્દસૂરિ ગુચ્છના નામે પ્રસિદ્ધ થયેા. વિજયદેવસૂરિ ગચ્છ અને વિજયઆનન્દસૂરિ ગચ્છના શહેરા શહેર અને ગામાગામ ગુજરાત, મારવાડ વગેરે દેશમાં ઉપાશ્રય દેખવામાં આવે છે અને પર્યુષણનાં પાખી પણ ઘણું ઠેકાણે અન્ને પક્ષના નામે ભિન્ન ભિન્ન કરી શ્રાવકા જમે છે.
સાગગચ્છ-શ્રીરાજસાગરજીને અમદાવાદના નગરશેઠ શાંતિદાસે આચાર્ય પદવી આપવા સંબંધી વિ જ્ઞપ્તિ અને ખાસ આગ્રહ કર્યો પણ શ્રીવિજયદેવસૂરિ રાજસાગરજીને આચાર્ય પદવી આપવા કબૂલ ન થયા. ત્યારે ખંભાતથી શ્રીવિજયદેવસૂરિ પાસેથી વાસક્ષેપ મંગાવી નગરશેઠ શાંતિદાસે ચતુવિધ સંઘ સમક્ષ
For Private and Personal Use Only