________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૬) રાજસાગરજીને આચાર્ય પદવી અપાવી. ત્યારથી સં. (૧૬૮૪ થી તપાગચ્છમાં સાગરગચ્છ ઉત્પન્ન થયેલ.) તેમાં તપાગચ્છથી કંઈપણ આચાર કિયા વા સમાચારી ભેદ નથી. તપાગચ્છમાંથી નીકળેલ સાગરગ૨છની માન્યતા તપાગચ્છથી જરા માત્ર ભેદવાળી નથી.
પ્રશ્નવાહનકુલ–પ્રશ્નવાહનકુલમાં શ્રી અભયદેવસૂરિ થયા. તે ગામાનુગામ વિચરતા પાટણમાં આવ્યા તે વખતે સિદ્ધરાજ જયસિંહે તેમને જીર્ણ મલીન વસ્ત્રવાળા દેખી માલધારી બિરૂદ આપ્યું, પશ્ચાત્ તેમની પરંપરામાં માલધારી હેમચંદ્રસૂરિ થયા.
સેષરગચ્છ–અમદાવાદ ઝવેરીવાડામાં સંભવનાથના દેરા પાસે ચૈામુખજીના દેરામાંની ધાતુપ્રતિમાને લેખ– સં. ૨૪૮૦ વર્ષ | ગુo ૨૦ જુવે उ० टपगोत्रे सा० मलयसीह पु० डीडा आल्ह पु० लूणाकेन गोपाकस्य श्रेयसे श्रीशांतिनाथविबं का प्र० श्रीसेषुरगच्छे श्रीशांतिरिभिः ॥
For Private and Personal Use Only