________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકામે બીડી. તે ચીઠ્ઠી ખંભાતમાં શ્રીવિજયસેનસૂરિના હાથમાં આવી તેથી વિજયસેનસૂરિને સ્વપટ્ટધર સં. બધી જરા લાગી આવ્યું અને શ્રીવિજયદેવસૂરિને શિખામણ આપવા આઠ ઉપાધ્યાયને મેકલ્યા. શ્રીવિજયસેનસૂરિની આખર માંદગી હતી. તે સમયે શ્રી વિજયસેનસૂરિએ આઠ ઉપાધ્યાયને સૂરિમંત્ર વાસક્ષેપ આપી કહ્યું કે વિજયદેવસૂરિ મારૂં કહ્યું માને તો સારું અને નહિ માને તો તમે આઠ ઉપાધ્યાયે વાસક્ષેપપૂર્વક શ્રીતિલકવિજયજીને સૂરિપદ આપશો, આ ઉપાધ્યાયે અમદાવાદમાં ગયા અને શ્રીવિજયદેવસૂરિને ઘણી રીતે સમજાવ્યા પણ એકના બે થયા નહિ તેથી આઠ ઉપાધ્યાયે વગેરે શ્રીવિજયસેનસૂરિના પક્ષકારોએ શ્રીતિલકવિજયજીને વિજયતિલકસૂરિ નામ પાડી તપાગચ્છની પાટે સ્થાપન કર્યા.
તપાગ આનન્દસૂરિ ગ૭-શ્રીવિજયતિલકસૂરિએ અ૫ વર્ષમાં સ્વર્ગગમન કર્યું તેથી તેમણે પિતાની પટ્ટપર શ્રીવિજયઆનન્દસૂરિને સ્થાપ્યા.
For Private and Personal Use Only