________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨)
અર્થ –દુધવાક્રિયારૂપ હાથીઓને વશ કરવામાં અંકુશ સરખા તથા સિદ્ધાંતાને જાણનારાઓમાં શિરામણ સરખા એવા ચંદ્રપ્રભ નામના આચાર્ય મહારાજે પૂર્ણિ માપક્ષ પ્રકટ કરેલા છે. તેમની પાસેથી શ્રીધર્મ ઘાષસૂરિ આદિ આચાર્યોએ જિનવચનરૂપ અમૃતનું ઘણું પાન કર્યું છે. પુનમીયાગચ્છની ખીજી શાખા શ્રીભદ્રેશ્વરસૂરિથી ચાલેલી છે. કહ્યુ છે કે— चंदगच्छाओ पुण्णिम - पुण्गिमओ सढपुण्णिमं चलय | ટ્રોફિનિ ગાગમનામા-યુધથરા વઘરો (નાની) In૫
પુનમીયાગ વાળા મહાનિશીથસૂત્ર તથા ઉપધાન વિધિને માનતા નથી. પુનમીયાગચ્છમાં જૈનશાસનપ્રભાવક અનેક મહાવિદ્વાન આચાર્યો થયા છે અને તેમણે અનેક ગ્રન્થા રચ્યા છે.
કાર્ટિગણુ વયરી શાખા ચાંદ્રકુલમાં થએલ અને પુનમીયાગચ્છના સ્થાપક શ્રીચંદ્રપ્રભસૂરિના શિષ્ય શ્રી ધર્મ ઘાષસૂરિ થયા. ધર્મ ઘાષસૂરિયે વીશ શિષ્યાને આચાર્ય પદ આપ્યુ હતુ. તેમણે શબ્દસિદ્ધિ નામનુ
For Private and Personal Use Only