________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) વ્યાકરણ રચ્યું છે. તેમની ગુજરાતના રાજા સિદ્ધરાજે ઘણી પ્રશંસા કરી હતી.
પુનમીયાગછના મુનિરત્નસૂરિએ સં. ૧૨પર માં અમમસ્વામી ચરિત્ર ગ્રન્થ રચે છે. તે ગ્રન્થની પ્રશસ્તિ જિનસિંહસૂરિએ રચેલી છે.
પુનમીયાગચ્છી માનદેવસૂરિના શિષ્ય માનતુંગસૂરિ વિ. સં. ૧૨૫૦ લગભગમાં હયાત હતા. તેમણે સિદ્ધયંતીચરિત્ર ગ્રન્થ રચે છે. તે ગ્રન્થપર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ વિ. સં. ૧૨૬૦ માં ટીકા રચી છે. ચંદ્રસૂરિના શિષ્ય થશેદેવસૂરિ થયા તે વિ. સ. ૧૧૭૬ માં વિદ્યમાન હતા. તેમણે પાક્ષિક સૂત્રવૃત્તિ તથા પિંડવિશુદ્ધિવૃત્તિ રચી છે.
પુનમીયાગચ્છમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્ય કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ થયા. પુનમીયા પક્ષ ગછમાં શ્રી બુદ્ધિસૂરિ થયેલ છે તે મહા પ્રભાવિક હતા.
सं० १४३२ फाल्गुन शु. श्रीश्रीमालज्ञा०
For Private and Personal Use Only